જ્ઞાનભારતી એજ્યુકેશન સોસાયટી – સિહોર ટ્રસ્ટ મંડળની સ્થાપના ૧૯૮૪માં કરવામાં આવેલ જેનો ઉદ્દેશ સિહોરનાં બાળકોને ઉત્તમ શિક્ષણ આપવાનો હતો આ હેતુસર ૧૯૮૫થી નર્સરી-કે.જી. થી ૨૫-૩૦ બાળકોથી શાળાની શરૂઆત કરવામાં આવેલ હતી. હાલ આ શાળામાં નર્સરી થી ધો-૧૦ સુધીમાં ૧૩૦૦ થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. વધુ વિગત ...
Containt Copyright © 2025 . All Rights Reserved by Gyanbharti Education Society's | Developed by VINING Webstyle